મનોરંજન / Cannes 2023 માં સારા અલી ખાનને સાડીમાં જોઈ લોકોને યાદ આવ્યા શર્મિલા ટાગોર, મૃણાલ ઠાકુરનું પણ ગ્લેમરસ ડેબ્યૂ

Cannes 2023 Day 2 sara ali khan wears saree mrunal thakur makes red carpet debut

Cannes 2023 Day 2: Cannes 2023ની શરૂઆત થઈ ચુકી છે અને ખાસ સિનેમાની ઝલક જોવા મળી રહી છે. બીજી તરફ કાંસમાં ભારતીય સેલેબ્સનો જલવો પણ યથાવત છે. કાંસના બીજા દિવસે સારા અલી ખાને એક વખત ફરી દેસી અંદાજ બતાવ્યો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ