સાબરકાંઠા / લે આલે ! ખેતરમાં અન્ય પાકની વચ્ચે કર્યું હતું ગાંજાનું વાવેતર, SOGએ 52 કિલોથી વધુ ગાંજાના છોડને જપ્ત કર્યા

Cannabis cultivation was found in Vijayanagar of Sabarkantha

સાબરકાંઠામાં નશીલા પદાર્થોની હેરાફેરીના માર્ગ માટે જાણીતો છે. પરંતુ હેરાફેરીના બદલે અહીં જ નશીલા પદાર્થોનું ઉત્પાદન કરવાની ઘટના સામે આવતા પોલીસ પણ દંગ રહી ગઈ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ