વડોદરા / સરકારી ભરતીની તૈયારી કરતાં ઉમેદવારો મુંઝાયા, GPSC અને પંચાયત વિભાગની પરીક્ષા એક જ દિવસે, ABVPએ કરી આ માંગ

Candidates are confused while preparing for government recruitment

GPSC અને પંચાયત વિભાગની પરીક્ષા એક જ દિવસે; પરીક્ષાની તારીખ ફેરબદલ કરવાની માગ સાથે ABVPએ વડોદરા કલેક્ટરને આપ્યું આવેદનપત્ર

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ