છેતરપિંડી / આ નેતાએ ચૂંટણીમાં મતદારોને આપ્યા સોનાના સિક્કા, બાદમાં ખબર પડી કે આ તો નકલી પધરાવી દીધા

candidate distributes fake gold coins just before voting in ambur tamilnadu

દેશમાં હાલ ચૂંટણીની સિઝન ચાલી રહી છે. પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી થઈ રહી છે, તો વળી બીજી બાજૂ કેટલાય રાજ્યોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પણ યોજાઈ રહી છે.

બ્રેકિંગ ન્યૂઝ