હેલ્થ / વર્ષ 2040 સુધીમાં 'કેન્સર' ના દર્દીઓમાં થશે 53 % નો વધારો, જાણો કેમ

Cancer patient and chemotherapy about to increase 53 percent by 2040

કેન્સર, એક એવી ગંભીર બિમારી છે જેનો પૂર્ણ રીતે ઇલાજ શોધવો મુશ્કેલ છે. ત્યારે કેન્સરના દર્દીઓમાં સતત થઇ રહેલો વધારો એક મોટી સમસ્યા બની છે.

બ્રેકિંગ ન્યૂઝ