શૉકિંગ / ભારતમાં વધશે કેન્સરનો પ્રકોપ, ICMRએ આપી ચેતાવણી, જાણો શું છે તેના પાછળનું કારણ

Cancer outbreak will increase in India ICMR warns explains these reasons

દેશમાં છેલ્લા થોડા વર્ષોમાં કેન્સરના કેસો ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચનું કહેવું છે કે 2025 સુધી કેન્સરના કેસોમાં 12.7 ટકાનો વધારો થઈ શકે છે. 

બ્રેકિંગ ન્યૂઝ