ખુલાસો / કેન્સરનું પ્રમાણ દેશમાં આટલા જ સમયમાં 12% વધી જશે: ICMRનો ચોંકાવનારો દાવો

Cancer cases could increase by 12 percent in next 5 years ICMR

ભારતના કેન્સરના કેસમાં આવતા 5 વર્ષમાં તોતિંગ 12 ટકાનો વધારો થઇ શકે છે. આશરે 15 લાખ લોકો આ રોગનો ભોગ 2025 સુધી બની શકે છે. અત્યારે 2020માં આ આંકડો 13.9 લાખ લોકોનો છે. આ આંકડા કેન્સરના હાલના વધી રહેલા ટ્રેન્ડ પ્રમાણે ICMRએ કાઢ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ