સુરત / CMના કાર્યક્રમમાં સુરક્ષા ચૂક મામલે તંત્ર એક્શનમાં, રિવોલ્વર લઇને પહોંચેલા MLAના ભાણેજ વિરૂદ્ધ હાથ ધરાઇ આ કાર્યવાહી

cancellation proceedings of ramesh devani revolver license due to lapse in CM security

સુરતમાં CMની સુરક્ષામાં જોવા મળેલી ચૂક મામલે તંત્ર હરકતમાં આવ્યું છે. રિવોલ્વર લઇને પહોંચેલા MLAના ભાણેજની રિવોલ્વરનું લાયસન્સ રદ્દ કરવાની કાર્યવાહી હાથ ધરાઇ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ