ગાંધીનગર / રદ્દ કરાયેલ વિદ્યુત સહાયકની પરીક્ષાને લઇ સરકારની મોટી જાહેરાત, આ ઉમેદવારો જ...

cancellation of recruitment of electrical assistant Government of Gujarat Statement

વિદ્યુત સહાયકની ભરતી રદ્દ થવાના મામલે સૌરભ પટેલે નિવેદન આપ્યું. સૌરભ પટેલે કહ્યું કે નવા નિયમો સાથે નવી જાહેરાત કરવામાં આવશે. નિયમો બદલાતા પરીક્ષા રદ્દ કરાઇ છે અને હવે જરૂરિયાત પ્રમાણે જગ્યાઓ ભરવામાં આવશે. આ સાથે જ એક મહિનાની અંદર નોકરી આપવામાં આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ