ફેરફાર / આજથી બદલાઈ ગયા આ સરકારી બેંકના FDના વ્યાજ દર, રોકાણ કરતાં પહેલાં જાણો નવા નિયમ

canara bank new fd interest rates are effective today know here

સાર્વજનિક ક્ષેત્રની કેનેરા બેંકે ફિકસ્ડ ડિપોઝીટ (FD)ના વ્યાજના દરમાં સંશોધન કર્યું છે. વ્યાજના દરમાં આ થયેલું આ સંશોધન આજથી લાગૂ કરવામાં આવ્યું છે. કેનેરા બેંકે 2 કરોડ રૂપિયાથી પણ ઓછા ડિપોઝિટના વ્યાજ દરમાં ફેરફાર કર્યો છે. સંશોધન બાદ 7-45 દિવસના મેચ્યોરિટી પીરિયડના ટર્મ ડિપોઝિટ પર કેનેરા બેંક 3 ટકા વ્યાજ દરને લાગૂ કરશે. જ્યારે 46-90 દિવસ, 91-179 દિવસ અને 180 દિવસથી 1 વર્ષથી ઓછા મેચ્યોરિટી પીરિયડને માટે FD પર ક્રમશઃ 4. 4.05 અને 4.50 ટકા વ્યાજ લાગૂ થશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ