તમારા કામનું / ATM માંથી પૈસા કાઢવા જાઓ તે પહેલા જાણી લેજો, આ સરકારી બૅન્કે બદલી નાંખ્યો મોટો નિયમ

canara bank increase atm withdraw limit pos and e commerce transaction limit

સરકારી બેંક કેનેરા બેંકે ATM કેશ ઉપાડ, POS અને E કોમર્સ ટ્રાન્ઝેક્શનના નિયમોમાં ફેરફાર કર્યો છે. કેનેરા બેંકે એટીએમમાંથી રોકડ ઉપાડવાની મર્યાદા વધારી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ