Video / બનાસકાંઠાની કેનાલમાં ગાબડું પડતા ખેડૂતોએ જાત મહેનત કરીને કેનાલને રિપેર કરી

બનાસકાંઠામાં ખેડૂતોએ જાત મહેનત કરીને કેનાલને રિપેર કરી છે. કેનાલમાં ગાબડું પડતા ખેડૂતોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. તંત્રની લાલિયાવાડી સામે દિયોદરના વડિયા ગામના ખેડૂતોએ કેનાલની કામગીરી કરી છે. ખેડૂતોએ જાતમહેનત કરીને કેનાલને રિપેર કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ