સમસ્યા / કેનાલ છે પણ 15 વર્ષથી નથી પાણી, ખેડૂતો બેહાલ

Canal is not even water for 15 years, farmers are notorious

પંચમહાલ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ખેડૂતોને સિંચાઈના પાણી ન મળવાને કારણે પારાવાર તખલીફનો સામનો કરવો પડે છે. જેમાં કરાડ સિંચાઈ વિભાગ દ્વારા બનાવેલી કેનાલોમાં મોટા પાયે ઝાડીઓ ઉગી ગઇ છે અને 15 વર્ષથી પાણી ન હોવાને કારણે પાકને નુકસાન પણ થાય છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ