OMG / એક કપલે એવી જગ્યાએ કિસ કરતો ફોટો પડાવ્યો કે વિશ્વમાં ચારેબાજુ થઇ રહી છે ટીકા

Canadian couple shamed for kissing behind dead lion in safari

લોકોને આજકાલ ફોટોગ્રાફીનો ખુબ જ ચસ્કો લાગેલો છે. ત્યારે તાજેતરમાં એક એવો ફોટો વાયરલ થયો છે જેની સમગ્ર વિશ્વમાં ટીકા થઇ રહી છે. ઘટના જાણે એમ બની કે એક કપલે સિંહને મારીને ખુશી વ્યક્ત કરવા માટે એકબીજાને કિસ કરી અને આ તસવીરને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી જેની આલોચના થઇ રહી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ