સાવધાન! / કેનેડામાં ત્રણ કોલેજો અચાનક બંધ થઈ ગઈ, ફસાયેલા હજારો ભારતીય વિદ્યાર્થીઓ માટે અડવાઇઝરી જાહેર

canada students trapped due to 3 colleges closed advisory for indian students

કેનાડાના ક્વિબેકમાં ત્રણ કોલેજો અચાનક બંધ થવાથી હજારો ભારતીય વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીમાં મુકાયા છે. જે બાદ ઓટાવામાં ભારતીય હાઈ કમિશને વિદ્યાર્થીઓ માટે એડવાઈઝરી જારી કરી છે.

બ્રેકિંગ ન્યૂઝ