Coronavirus / આ દેશના પ્રધાનમંત્રી પત્નીથી અલગ રહેવા બન્યાં મજબૂર, પત્ની કોરોનાની ઝપટમાં

Canada Pm Justin Trudeau's Wife Tests Positive For Coronavirus

કોરોના વાયરસની શંકાને લઈને ડોક્ટરોએ કેનેડાના PMની પત્ની જસ્ટિન ટ્રૂડોની પણ તપાસ કરી છે. PMની પત્નીનો રિપોર્ટ પણ કોરોના વાયરસને લઈને પોઝિટિવ આવ્યો હતો. તેઓ થોડા દિવસ પહેલાં જ બ્રિટનથી આવ્યા હતા. હાલમાં PM જસ્ટિન કોરોનાના ડરના કારણે પત્નીથી અલગ રહી રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ