Canada Election / એક ભારતીય સહિત 5 વિરોધીઓને પછાડી જસ્ટ્રીન ટ્રુડો ફરી કેનેડામાં સરકાર બનાવશે

Canada election results see Justin Trudeau overcome scandals to win likely 2nd term

કેનેડાની સંસદની ગઇકાલે યોજાયેલ ચૂંટણીમાં કોઇપણ પક્ષે બહુમતિનો  જાદુઇ આંકડો પાર કર્યો નથી. કેનેડાની સંસદમાં કુલ 338  બેઠકો  હોય તેમાં બહુમતિ માટે કોઇપણ પક્ષને 170ના આંકડા સુધી પહોંચવું જરૂરી છે. જો કે હાલમાં મળી રહેલા પરિણામ મુજબ વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોની લિબરલ પાર્ટી 158 બેઠક જ્યારે મુખ્ય વિપક્ષી કન્જર્ટિવ પાર્ટીને 120 બેઠકો મળી હોવાના અહેવાલ પ્રાપ્ત થઇ રહ્યાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ