બોલિવૂડ / સોનુ સૂદ પાસે રોજના કેટલા લોકો મદદ માંગે છે, એક્ટરે પહેલીવાર શેર કર્યા આંકડા, જાણીને દંગ રહી જશો

Can you imagine how many help requests Sonu gets on social media, Actor shares numbers

લોકડાઉન દરમિયાન પ્રવાસી મજૂરોની મદદ કરીને મસીહા બની ગયેલો સોનુ સૂદ હજી પણ લોકોની મદદ કરી રહ્યો છે. સોનુ દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં ફસાયેલા લોકોની પણ મદદ કરી રહ્યો છે. તેના આ નેક કામની સમગ્ર દેશમાં વાહવાહી થઈ રહી છે.

બ્રેકિંગ ન્યૂઝ