સવાલ / ટ્વિટર પર મંદિરને લઇને પૂછવામાં આવ્યો સવાલ, PM મોદીએ આપ્યો આ જવાબ

can you identify that great city pmmodi reply on twitter

માઇક્રો-બ્લોગિંગ સાઇટ ટ્વિટર (Twitter) લોકોને હંમેશા બાંધીને રાખે છે. દરેક સમયે તમને અહીં નવી જાણકારી મળતી રહે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Modi) પણ ટ્વિટર પર ઘણા એક્ટિવ જોવા મળતા હોય છે. ટ્વિટર પર પીએમ મોદીના બે એકાઉન્ટ છે. પહેલું પ્રધાનમંત્રી કાર્યાલય (PMO)ના નામથી અને બીજુ પોતાના નામ પર નરેન્દ્ર મોદી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ