સુરક્ષા / શું ડબલ માસ્ક પહેરવાથી કોરોના વાયરસથી મળશે બમણી સુરક્ષા? જાણો શું છે વિશેષજ્ઞોનું મંતવ્ય

can wearing 2 mask give double protection against coronavirus here are experts opinion

વૈજ્ઞાનિકોનું કહેવું છે કે 2 માસ્ક પહેરવાથી કોરોનાની વિરોધમાં સુરક્ષાને બમણી કરી શકાય છે. આ ખુલાસો જામા ઈન્ટરનલ મેડિસિનમાં પ્રકાશિત રિસર્ચમાં થયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ