કામની વાત / શું કોઈ તમારા આધાર નંબરથી તમારું બેંક એકાઉન્ટ હેક કરી શકે છે? UIDAI આપ્યો આવો જવાબ

Can someone hack your bank account using Aadhaar number Know what UIDAI said

UIDAIએ કહ્યું કે આધાર દરેક વ્યક્તિ માટે હોવું જરૂરી છે પણ સાથે આ વાતમાં કોઈ સચ્ચાઈ નથી કે તમારા આધાર નંબરથી બેંક એકાઉન્ટ હેક થઈ શકે છે, માટે ચિંતા કરવાની જરૂર નથી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ