વિવાદ / ઘરે બેસીને ગેમ રમે તો પ્રતિબંધ ન મૂકી શકાય..? નિરમા યુનિવર્સિટીના વિદ્યાર્થીની HCમાં અરજી

Can not ban if you sit at home and play the game ..?

પબજી ગેમ પર પ્રતિબંધ મુકવામાં આવતા જાહેરનામાના મામલે નિરમા યુનિવર્સિટીના એક વિદ્યાર્થી હાઇકોર્ટમાં અરજી કરી છે. આ મામલે અરજદારે જણાવ્યુ હતું કે ઘરે બેસીને ગેમ રમે તો પ્રતિબંધ ન મૂકી શકાય. બંધારણની સ્વતંત્રતાનો ભંગ સમાન આ જાહેરનામું છે. તો  હાઇકોર્ટે આ મામલે સરકારને જવાબ રજુ કરવા આદેશ કર્યો છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ