મહામંથન / આજે મોબાઈલ વગર રહી શકાય ખરુ ?

બનાસકાંઠાના લાખણી અને દાંતામાં ચોક્કસ સમાજે કેટલાક નિયમો બનાવ્યા.. આ નિયમો એવા છે કે જેમાં સિક્કાની બીજી બાજુ હોય શકે છે. ઉદાહરણ તરીકે એવો નિયમ બનાવાયો કે યુવક કે યુવતી ટિકટોકનું વળગણ છોડે અથવા સોશિયલ મીડિયાનો વધુ પડતો ઉપયોગ ન કરે. તો સામો સવાલ એ થાય કે આજના સમયમાં મોબાઈલ વગર રહેવુ શકય છે ખરુ?. એમ કહેવામા અતિશયોકિત નહીં કહેવાય કે આજના યુવાવર્ગને કદાચ હવા-પાણી વગર ચાલી જશે પરંતુ મોબાઈલ વગર નહીં ચાલે

Loading...
બ્રેકિંગ ન્યૂઝ