Ek Vaat Kau / શું ચાઈનીઝ વસ્તુઓનો આપણે બહિષ્કાર નહીં કરી શકીએ? આંકડાઓ જાણીને ચોંકી જશો

છેલ્લા કેટલાક સમયગાળાથી ચાઇનીઝ વસ્તુઓ પર પ્રતિબંધની વાતો આપણા દેશમાં ચાલી રહી છે અને લદ્દાખ નજીક ભારત-ચીન સીમા પર બંન્ને રાષ્ટ્રોના સૈનિકો વચ્ચે થયેલ હિંસક અથડામણ બાદ આ મામલો વધુ ગંભીર બન્યો છે ત્યારે શું આપણા દેશમાં આવતી આશરે 5-6 લાખ કરોડથી વધુની વસ્તુઓ પર પ્રતિબંધ લાદી શકાય ખરા? જો આ પ્રતિબંધ લાદવામાં આવે તો તેની અસર શું થાય તેની જાણકારી જોઇતી હોય તો... જુઓ Ek Vaat Kau...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ