તમારા કામનું / શું Graduity પર પણ ટેક્સ લાગી શકે? જુઓ સરકારી અને પ્રાઇવેટ કર્મચારીઓને કેટલી અપાય છે છૂટછાટ

Can Graduity also be taxed See how much relaxation is given to government and private employees

પગારદાર વ્યક્તિને પીએફ અને અન્ય ભથ્થાઓ સાથે ગ્રેચ્યુટીનો લાભ પણ આપવામાં આવે છે. આ રકમ કર્મચારીની કમાણીમાંથી બાદ કરવામાં આવેલી રકમ છે, જે તેને રાજીનામું અથવા નિવૃત્તિ પછી મળે છે. આવી સ્થિતિમાં સવાલ એ ઊભો થાય છે કે શું આ રકમ કર્મચારીની આવક ગણાશે અને અન્ય આવકની જેમ તેના પર પણ ટેક્સ ચૂકવવો પડશે? જાણો તેના વિશે...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ