Coronavirus / નવાઈ ન પામતાં! કુતરાઓ કોરોનાના દર્દીઓને શોધશે, આ દેશમાં અપાઈ રહી છે ખાસ ટ્રેનિંગ

can dogs detect covid 19 canines in training to sniff out virus

દેશમાં કોરોના દર્દીઓને શોધવામા સ્નિફર ડૉગ્સ મદદ કરી શકે છે. ગૃહ મંત્રાલયના સ્નિફર ડૉગ્સ વિભાગ સાથે જોડાયેલા કર્નલ ડૉ.પીકે ચુગે કહ્યું કે મેડિકલ ડિટેક્શન ડૉગ્સને કોરોના સંક્રમિતોની ઓળખ માટે ઉપયોગમાં લઈ શકાય છે. લંડનમાં આ માટે કામ શરુ થઈ ચૂક્યુ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ