Ek Vaat Kau / શું Covidના લીધે લાંબા સમય પછી પણ કઈ તકલીફ આઈ શકે ખરી?

2020થી લઈને અત્યાર સુધી જેણે કોવિડ થયો તેમાંથી મોટાભાગના લોકો સાજા થઈ ગયા, પછી લાગ્યું હશે કે કોરોના આપણું શું બગાડી લેશે, પણ તમને એ ખબર નથી કે કોરોના થયા બાદ અન્ય કેટલીક શરીરને લગતી તકલીફો છે જે આપણને હાલ પરેશાન કરી રહી છે. ખાસ કરીને POTSની મુશ્કેલી 2 થી 14% લોકો માટે માથાનો દુખાવો બની છે, જાણો વધુ વિગત EK VAAT KAU માં

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ