મંત્ર ઉપચાર / ગાયત્રી મંત્રથી થશે કોવિડનો ઇલાજ? એમ્સ ઋષિકેશમાં થઇ રહ્યું છે રિસર્ચ, જાણો શું

 Can Chanting Gayatri Mantra Treat Covid-19?

કોરોનાની રસી આવી ગઇ તેમ છતાં કોરોનાને કહેર તો યથાવત જ છે. આયુર્વેદિક ઉપચારો થકી આપણે કોરોનાને મ્હાત આપી રહ્યાં છીએ પરંતુ ઋષિકેશમાં ગાયત્રીમંત્રથી કોરોના મટશે તેવુ રિસર્ચ ચાલી રહ્યું છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ