ચૂંટણી / ચોથા તબક્કાની ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત, જાણો 71 બેઠકો પર ક્યારે મતદાન

Campaigning ends for fourth phase of Lok Sabha election 2019

દેશમાં લોકસભાની ચૂંટણીનો જંગ જામ્યો છે. પ્રધાનમંત્રી સહિતના દિગ્ગજો પ્રચારમાં વ્યસ્ત છે. અત્યાર સુધીમાં ત્રણ તબક્કામાં ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે. એ ત્રણે તબક્કાના ઉમેદવારોનું ભાવી ઈવીએમમાં કેદ થઈ ગયું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ