અભિયાન / હવેથી વિદ્યાર્થીઓને લંચ બોક્સમાં વાલીઓ નહીં આપી શકે આ નાસ્તો, સ્કૂલ સંચાલકોએ તૈયાર કર્યું સ્પેશિયલ લિસ્ટ

Campaign to make children healthy

અમદાવાદ શહેરની સ્કૂલોએ બાળકોને તંદુરસ્ત બનાવવા માટે એક અભિયાન શરૂ કર્યું છે. સ્કૂલ સંચાલકોએ હેલ્ધી નાસ્તાનું અઠવાડિયા માટેનું લિસ્ટ વાલીઓને મોકલ્યું છે. લંચ બોક્સમાં જંક ફૂડ અને પડીકા મોકલી શકાશે નહીં

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ