ચૂંટણી / એવું લાગે છે ગુજરાતમાં પૂરજોશમાં ચાલી રહેલો નેતાઓનો પ્રચાર રથ અહીં અટકી જશે

The Campaign of leaders will stop in this village of Gujarat

લોકસભા ચૂંટણી બીજા તબક્કામાં પ્રવેશી રહી છે. રાજ્યમાં દરેક પક્ષોનાં નેતાઓ પ્રચાર કાર્ય માટે ગામ, મહોલ્લાઓ અને શેરીઓ ખૂંદી રહ્યાં છે. પરંતુ તેમનો આ પ્રચાર રથ ભાવનગર જિલ્લાનાં ઘોઘા તાલુકા બાડી અને પાડવા ગામે અટકી જશે તેવું લાગી રહ્યું છે. કેમ કે, આ ગામનાં લોકો જમીન સંપાદનનાં એ નિર્ણયને ભૂલી શક્યાં નથી. એટલે જ ગામલોકોએ નેતાઓનાં ચૂંટણી પ્રચાર વિરુદ્ધ નેતાઓનાં વિરોધમાં પ્રચાર કરવાનું શરૂ કરી દીધું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ