Shu Plan / Ahmedabad થી 90 કિ.મી દૂર આવેલું આ Dilly છે ગજબ

શું તમે અને તમારો પરિવાર અમદાવાદથી નજીક કંઇક ફરવા જવાનો પ્લાન કરી રહ્યા છો? તો તમે અમદાવાદથી 90 કિમી દૂર આવેલા કેમ્પ ડેલી પહોંચી જાઓ. ત્યાં જઇને તમે બહુ જ મજા કરશો અને પછી કહેશો કે પૈસા વસૂલ છે. તો જતા પહેલા તમે નિહાળી લો ડેલી કેમ્પની રાઇડ્સ અને શું શું મળશે સુવિધા, જુઓ Shu Plan

બ્રેકિંગ ન્યૂઝ