ગુજરાત / કચ્છનો વિશ્વમાં ડંકો વાગ્યો, ઊંટડીના દૂધમાંથી અનેક પ્રોડક્ટ બનાવી સરહદ ડેરીએ દેશને ગૌરવ અપાવ્યું

camel milk products sarhad dairy Kutch gujarat

પ્રવાસન ક્ષેત્રે કચ્છના સફેદરણનો વિશ્વફલક પર ડંકો વાગી રહ્યો છે ત્યારે અહીંની ઊંટડીના દૂધમાંથી સરહદ ડેરીના માધ્યમથી અનેકવિધ કેમલ મિલ્ક પ્રોડક્ટ પણ ભારતમાં જ નહીં દુનિયાના દેશોમાં કચ્છને ગૌરવ અપાવે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ