અમદાવાદ / પોલીસ કંટ્રોલમાં ફોન કરીને મહિલા પોલીસ કર્મચારીઓને ગાળો બોલતો યુવક ઝડપાયો 

Calling in police control, talking to the crowd arrest young man

પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કરીને પોલીસ કર્મચારીઓને બીભસ્ત ગાળો ભાંડતા યુવકની માધવપુરા પોલીસે ધરપકડ કરી છે. કોઇપણ કારણ વગર આ યુવક પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કરીને મહિલા પોલીસ કર્મચારી તેમજ અન્ય પોલીસ કર્મચારીઓને બીભસ્ત ગાળો બોલતો હતો. એક જ મહિનામાં પાંચ કરતાં વધુ વખત યુવકે એકજ નંબર પરથી ફોન કરીને ગાળો આપતા ગઇ કાલે તેના વિરુદ્ધમાં માધવપુર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ