વડોદરા / જેલમાંથી ગોધરા કાંડનો આરોપી ચલાવતો હતો કોલસેન્ટર, જેલના સત્તાધિશો પર ઉઠ્યાં સવાલ

વડોદરાની સેન્ટ્રલ જેલમાં ચાલતા કોલસેન્ટરનો ક્રાઈમ બ્રાંચે પર્દાફાશ કર્યો છે. ગોધરાકાંડનો આરોપી સલીમ જર્દા છેલ્લા ઘણા સમયથી કોલસેન્ટર ચલાવતો હતો. જેની જાણ થતા ક્રાઈમ બ્રાંચના અધિકારીઓએ દરોડા પાડ્યા હતા.ક્રાઇમ બ્રાંચે દરોડા પાડતા સલીમ જર્દા પાસેથી મોબાઈલ મળી આવ્યા છે. સલીમ જર્દા ફોન પર એક મિનિટ વાત કરવાનો કેદીએ પાસથી 100 રૂપિયા વસુલતો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ