ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

અમદાવાદ / કોલ સેન્ટર કિંગ નીરવ રાયચૂરા-સંતોષ સોઢા દારૂની મહેફિલ માણતાં ઝડપાયા, સાથે મળી આવી આ મોંઘીદાટ વસ્તુઓ

Call Center King Nirav Raichura Santosh Sodha caught police

અમદાવાદના આનંદનગર વિસ્તારમાં આવેલી એક ઓફિસમાં દારૂની મહેફિલ માણતાં ઇન્ટરનેશનલ કોલ સેન્ટરના કિંગ નીરવ રાયચૂરા અને સંતોષ સોઢા સહિત ત્રણ લોકો ઝડપાતાં ચકચાર મચી ગઇ છે. પોલીસને ઓફિસથી 27 લાખ રૂપિયાનાં બિગ ડેડી લખેલાં સોનાનાં પેન્ડન્ટ સાથે 39.25 લાખ રૂપિયાનું સોનું અને ખાલી દારૂની બોટલો તેમજ શંકાસ્પદ વ્યવહાર થયેલા હોય તેવી ડાયરીઓ મળી આવી છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ