બનાસકાંઠા / પશુઓમાં લમ્પી વાયરસના લક્ષણો દેખાય તો 1962 નંબર પર કરો કોલ, જિલ્લા વિકાસ અધિકારીની પશુપાલન અધિકારી સાથે બેઠક

Call 1962 if symptoms of lumpy virus in cattle meeting of District Development Officer with Animal department Officer

રાજ્યભરમાં પશુઓમાં હાહાકાર મચાવતા લમ્પી વાયરસના કહેરને લઈને બનાસકાંઠામાં જિલ્લા વિકાસ અધિકારીએ પશુપાલન વિભાગના અધિકારી સાથે બેઠક કરી હતી.

બ્રેકિંગ ન્યૂઝ