અટેક / કેલિફોર્નિયામાં યહૂદી પ્રાર્થનાસ્થળ પર અંધાધૂંધ ગોળીબાર, 1 મહિલાનું મોત ને 3 ઘાયલ

California synagogue shooting: One dead, three injured in shooting at US synagogue

કેલિફોર્નિયામાં યહૂદી મંદિર બહાર એક બંધૂકધારીએ અંધાધૂધ ફાયરિંગ કરતા એક મહિલાનું મોત થયું છે. જ્યારે ફાયરિંગમાં અન્ય ત્રણ લોકો ઈજાગ્રસ્ત થતાં તેઓ સારવાર હેઠળ છે. તો આ મામલે પોલીસે એક 19 વર્ષીય યુવકની પણ ધરપકડ કરીને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ અધિકારી બિલ ગોરે કહ્યું કે, ઈજાગ્રસ્તોમાં એક મહિલા અને બે નાબાલિકનો સમાવેશ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ