સફળતા / આ દેશની કંપનીએ કોરોનાની 100 ટકા અસરકારક દવા શોધવાનો દાવો કર્યો, કંપનીના શેરમાં 220 ટકાનો ઉછાળો નોંધાયો

california biotech company found antibody coronavirus cure

યુએસની એક કંપનીએ દાવો કર્યો છે કે તેણે કોરોના વાયરસની દવા શોધી કાઢી છે. ફોક્સ ન્યૂઝની રિપોર્ટિગ મુજબ, કેલિફોર્નીયાના બાયોટેક કંપની સોરેન્ટો થેરાપ્યુટિક્સએ કહ્યું છે કે તેણે STI-1499 નામની એન્ટોબોડી તૈયારી કરી છે.

બ્રેકિંગ ન્યૂઝ