સૂચના / કેન્દ્ર સરકારે દરેક મંત્રાલયોને આપી ખાસ સૂચના, હવે આ ખર્ચ પર મૂકાશે કાપ

calendars diaries and other similar materials will now be published-digitally by government ministries and departments

કેન્દ્ર સરકારનું દરેક મંત્રાલયને એક ખાસ સૂચન આપ્યું છે. જેમાં બિનજરૂરી ખર્ચ પર કાપ મૂકવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. આ સાથે જ કેલેન્ડર, ડાયરી ન છાપવા આદેશ પણ અપાયા છે. તો અન્ય તરફ ગ્રિટીંગ્સ કાર્ડ છાપવાની પણ મનાઈ ફરમાવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે કોરોના કાળમાં સરકારની આવક ઘટી છે જેના આધારે સરકારે મંત્રાલયોને ડિજીટલ બનવાની સલાહ આપી છે.

બ્રેકિંગ ન્યૂઝ