માહિતી / કેલેન્ડર : નવા વર્ષમાં હોલિ-ડેનું પ્લાન કરવું હોય તો છે ખુશખબર, 2021માં આવી રહી છે ઘણી રજાઓ

Calendar: Good news if you want to plan a holiday in the new year, many holidays are coming in 2021

ભારત ઉત્સવ પ્રિય દેશ છે, અહીની જનતાને કોઈ પણ પ્રસંગે ઉત્સવ માણવાનું ઘણું ગમે છે, વર્ષ 2020 તો કોરોનાની મહામારીમાં હોમાઈ ગયું, પરંતુ કોઈ ચિંતા નથી, આગામી વર્ષે એટલે કે 202માંઅ જો ફરવાનું વિચારી રહ્યા હોવ તો આ લિસ્ટ જરૂરથી ચેક કરી લેજો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ