નિયમ / ટ્રાફિક નિયમોના ભંગ બદલ પોલીસ ડ્રાઈવિંગ લાયસન્સ જપ્ત કરી શકે, પણ સસ્પેન્ડ કરવાનો કોઈ અધિકાર નથી: કલકત્તા હાઈકોર્ટ

calcutta high court latest order on driving license

વાહન ચાલકો માટે ટ્રાફિક નિયમોનું પાલન કરવું અત્યંત જરૂરી છે, પણ જો નિયમોના ભંગ થાય તો, ટ્રાફિક પોલીસ યોગ્ય કાર્યવાહી કરતી હોય છે. જો કે અમુક નિયમો એવા છે, જેણે વાહનચાલકોએ જાણવા જરૂરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ