Calculation: If you have money, should you pay more EMI or invest?
Ek Vaat Kau /
Calculation : પૈસાની સગવડ હોય તો વધુ EMI ભરવી કે રોકાણ કરવું?
Team VTV09:56 PM, 18 Jan 23
| Updated: 10:07 PM, 18 Jan 23
આપણે ઘર ખરીદવું હોય કે કોઈ પણ પ્રકારની પ્રોપર્ટી ખરીદવી હોય ત્યારે આપણે તેની લોન લેવા જઈએ છીએ ત્યારે જે બેન્ક હોય તે એક ગણતરી કરતી હોય છે કે જે તે સમયની આવક તે આવકના 50% થી વધુ આપણી EMI ન હોવી જોઈએ. સમયાંતરે આપણી આવકમાં વધારો થશે તો EMIનો રેશિયો પહેલાની ગણતરીએ ઓછો રહેશે. ત્યારે સવાલ એ થાય કે જો આવક વધે તો લોન EMI વધારી લોન ભરી દેવી જોઈએ કે પછી વધારાની આવક SIP જેવી જગ્યાએ ઈનવેસ્ટમેન્ટમાં મૂકવી જોઈએ, પૈસાની સગવડ હોય તો વધુ EMI ભરવી કે રોકાણ કરવું? જાણો રસપ્રદ માહિતી Ek Vaat Kau