બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Health / આરોગ્ય / કેલ્શિયમની ઊણપ માટેના આ સંકેતોને નજરઅંદાજ ન કરતા, નહીં તો સ્વાસ્થ્યને થઇ શકે છે નુકસાન

photo-story

5 ફોટો ગેલેરી

હેલ્થ / કેલ્શિયમની ઊણપ માટેના આ સંકેતોને નજરઅંદાજ ન કરતા, નહીં તો સ્વાસ્થ્યને થઇ શકે છે નુકસાન

Last Updated: 10:01 AM, 18 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

હાડકાંને હેલ્ધી અને મજબૂત રાખવા માટે કેલ્શિયમ જરૂરી હોય છે. પરંતુ કેલ્શિયમની ઊણપથી શરીર તમને કેટલાક એવા સંકેત આપે છે જેને ઓળખીને તમે સાવધાન થઈ શકો છો. માનવ શરીર સ્વસ્થ અને ફિટ રાખવા માટે ઘણા પ્રકારના પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ અને ફેટની સાથે સાથે ઘણા પ્રકારના વિટામિન્સ અને મિનરલ્સની જરૂર હોય છે. આવામાં કેલ્શિયમ એક મહત્વપૂર્ણ મનિરલ હોય છે જે હાડકાં માટે જરૂરી હોય છે. જો તમને પણ શરીર કેટલાક સંકેત આપે તો સમજી જજો કે તમારા શરીરમાં કેલ્શિયમની ઊણપ છે.

1/5

photoStories-logo

1. કેલ્શિયમની ઊણપ

શરીર કેલ્શિયમની ઉણપથી પીડિત વ્યક્તિને અગાઉથી ચેતવણી આપે છે. જો માણસ તેને સમયસર સમજે તો લાંબો ખર્ચ ટાળી શકાય છે અને સમયસર ડૉક્ટરની સલાહ લઈને તેને ઠીક કરી શકાય છે. આગળ અમે તમને આવા જ કેટલાક લક્ષણો વિશે જણાવીશું, જે તમને કેલ્શિયમની ઉણપ વિશે ચેતવશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. કેલ્શિયમની ઊણપના સંકેત

સ્નાયુઓમાં દુખાવો, ખાસ કરીને પગ, ખભા અને પેટમાં દુખામાં શરીરના હાડકામાં દુખાવો ખાસ કરીને સાંધામાં દુખાવો નખ કમજોર થવા, વાળ શુષ્ક અને પતલા થઈ જવા ત્વચા શુષ્ક થઈ જવી, ઊંઘની સમસ્યા અને શ્વાસ લેવામાં તકલીફ વધારે થાક અને કમજોરી મહેસૂસ થવી

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. ઓસ્ટિયોપોરોસિસની સમસ્યા

જણાવી દઈએ કે, જે વ્યક્તિ લાંબા સમયથી કેલ્શિયમની ઊણપનો સામનો કરી રહ્યો છે તેને આસ્ટિયોપોરોસિસ જેવી હાંડકાની ગંભીર બીમારીનો સામનો કરવો પડી શકે છે. આવા લોકોમાં હાડકાની ડેન્સિટી ઓછી થવા લાગે છે અને પછી તે પાતળા અને કમજોર થવાના કારણે તૂટવાનું જોખમ વધી જાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. દરરોજ કેટલું કેલ્શિયમ લેવું જોઈએ

આ ખાસ મિનરલની ઊણપની બચવા માટે કેલ્શિયમથી ભરપૂર વસ્તુઓનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે. એક્સપર્ટ્સના અનુસાર, દરરોજ એક વયસ્ક પુરુષને 1,000 મિલીગ્રામ કેલ્શિયમની જરૂરી હોય છે. જ્યારે 70 વર્ષથી વધુની ઉંમરના પુરુષને 1,200 મિલીગ્રામ કેલ્શિયમની જરૂરી હોય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. ડેરી ઉત્પાદન

ડેરી ઉત્પાદનમાં કેલ્શિયમ વધારે હોય છે. દૂધ, દહીં અને પનીર કેલ્શિયમનો સારો સોર્સ છે. કેલ્શિયમની ઊણપ દૂર કરવા માટે દૂધનું સેવન કરવું જોઈએ. 100 ગ્રામ ગાયના દૂધમાં 113 મિલીગ્રામ મેગ્નેશિયમ હોય છે. તે સિવાય તેમાં 12 મિલીગ્રામ મેગ્નેશિયમ, 95 મિલી ગ્રામ ફોસ્ફોરસ પણ હોય છે જે કેલ્શિયમને શરીરમાં શોષવામાં મદદરૂપ સાબિત થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Calcium Deficiency calcium deficiency causes health news

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ