નવી દિલ્હી / NPRની પેટર્ન પર દેશના વેપારીઓનું બનશે વસ્તી રજિસ્ટર

cait will collect traders data on pattern of national population register npr

નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર (NPR)ની પેટર્ન પર હવે કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (CAIT) દેશભરનાં તમામ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોના વેપારીઓ અને તેમના ત્યાં કાર્યરત કર્મચારીઓનો એક ડેટા તૈયાર કરી વેપારીઓનું વસ્તી રજિસ્ટર બનાવશે. દેશભરના વેપારીઓની પ્રાથમિક સમસ્યાઓની યોગ્ય રીતે સરકાર સમક્ષ રજૂઆત કરી શકાય અને સરકાર આ ડેટાના આધારે વેપારીવર્ગ માટે નવી નીતિ બનાવી શકે તે માટે CAIT દ્વારા આ રજિસ્ટર તૈયાર કરવામાં આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ