વિવાદ / IPL સ્પોન્સર તરીકે BCCIએ આ ચીની કંપની પસંદ કરતા હોબાળો, મામલો અમિત શાહ સુધી પહોંચ્યો

CAIT To Oppose IPL 2020 tooth And Nail After BCCI Retains China Vivo As Sponsor

IPL 2020ની લીલી ઝંડી મળવાની સાથે BCCIએ તેના ગયા વખતના તમામ મુખ્ય સ્પોન્સર્રસને રિટેન કર્યા છે એટલે કે બદલ્યા નથી. આ કંપનીઓમાં ચાઈનાની સ્માર્ટફોનની કંપની Vivoનો પણ સમાવેશ થાય છે. ભારતીય વ્યાપારી સંઘ(CAIT)ના નેશનલ સેક્રેટરી જનરલ પ્રવીણ ખંડેલવાલે સોમવારે આ નિર્ણયની ઝાટકણી કાઢી હતી અને કહ્યું હતું કે ભારતીય વ્યાપારી સંઘ તેનો વિરોધ કરશે. IPL ગવર્નિંગ કાઉન્સેલના ચીની કંપનીને સ્પોન્સર તરીકે રાખવાના નિર્ણયની ફેન્સ ભારે ટીકા કરી રહ્યા છે કારણ કે હાલના ચીન સાથેના ભારતના સંબંધો વણસ્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ