ટીકા / રાફેલ વિમાનની ડીલના નિયમોને મામલે CAGનો મોટો ખુલાસોઃ રક્ષા મંત્રાલયની કરી આલોચના

CAG slams French companies for not fulfilling Rafale offset terms

CAG દ્વારા ઑફસેટ સાથે જોડાયેલી નીતિઓને લઇને રક્ષા મંત્રાલયની ટીકા કરી છે. આ પોલીસી હેઠળ સરકારે ફ્રાંસની એવિએશન કંપની ધસો એવિશન પાસેથી 36 રાફેલ વિમાનો માટે ડીલ કરી છે. કેગે દ્વારા પોતાના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ ફ્રેંચ ફર્મે હજુ સુધી ડિફેંસ રિસર્ચ અને ડેવલપમેંટ ઓર્ગેનાઇઝેશન (DRDO) ને સાથે પોતાની ઑફસેટ શરતોને પુરી કરી નથી. 

બ્રેકિંગ ન્યૂઝ