રિપોર્ટ / CAGની એક રિપોર્ટથી ઘેરાયા દેવેન્દ્ર ફડણવીસ, 2000 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સ પર ઉઠી રહ્યા છે સવાલ

cag report alleges irregularity in cidco projects during devendra fadnavis bjp and shivsena term

કેગ દ્વારા દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વ વાળી પૂર્વ સરકારે મંજૂર કરેલા કેટલાક પ્રોજેક્ટ્સ પર સવાલ ઉઠાવ્યા છે. મહારાષ્ટ્ર વિધાનસભામાં સીએજીની રિપોર્ટને રજૂ કરતા સમયે ઉપ મુખ્યમંત્રી અજીત પવારે ગત સરકારના કેટલાક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ પર સવાલ ઉઠાવ્યા છે. તેના મુજબ સિડકોના લગભગ 2000 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સમાં ગરબડી થઇ હોવાનું જાણવા મળ્યું છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ