પોલમપોલ / CAGનો મોટો ખુલાસો : અમદાવાદ સિવિલમાં 1200 બેડની ડિઝાઈન ખામીયુક્ત, ફાયર સેફ્ટીમાં પણ બેદરકારી

 CAG audit report 2020 in gujarat assembly monsoon session last day

ગુજરાત વિધાનસભામાં આજે કેગનો અહેવાલ પ્રસિદ્ધ થયો હતો. જેમાં ઘણા ખરા કૌભાંડ ઉજાગર થયા હતા. આરોગ્ય ખાતાના મોટા મોટા કૌભાંડ સામે આવ્યા હતા. આવો જાણીએ શું શું ખુલ્યું કેગના ઓડિટ રિપોર્ટમાં?

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ