જાહેરાત / મોદી કેબિનેટનો નિર્ણયઃ ઇ-સિગરેટ પર પ્રતિબંધ, રેલવે કર્મચારીઓને 78 દિવસનું મળશે બોનસ

cabinet takes big decisions bonus to railway employees and E-cigarettes ban

કેબિનેટે મોટા નિર્ણય લેતા રેલવે કર્મચારીઓને 78 દિવસની સેલેરી બરાબર બોનસની જાહેરાત કરી. આ સાથે જ ઇ-સિગરેટ પર પૂરી રીતે પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ